ઈન્દ્રધનુષનો આઠમો રંગ
Monday, March 31, 2008
તમારી જ આંખોમાં ડૂબી જવું 'તું
જગા ના મળી તો ગયો છું સુરામાં
- જિગર જોષી "પ્રેમ"
Saturday, March 29, 2008
हटाया याद का बिखरा पडा सामन जब हमने
कही टूटे खिलौनेमै मिला बचपन खज्ञानेमै
- जिगर जोषी "प्रेम"
वो अडॅ जिद पे कि पत्थर फेकना है
कोइ समजओ कि शिशे का मका हू
जिगर जोषी "प्रेम"
મુક્તક
યાદ સતત આવે છે એ ખુલ્લી ડૅલી
ને રોજ સતાવે છે એ ખુલ્લી ડૅલી
તારુ નિકળવુ ને મારુ ત્યા હોવુ
અફવા ફેલાવે છે એ ખુલ્લી ડૅલી
જિગર જોષી "પ્રેમ"
શેર
એક ખીલી ભીંતથી પડવા જ ટળવળતી હતી
હું ય ફોટો-ફ્રેમ માફક ત્યાં જ ટીંગાયો હતો.
- જિગર જોષી 'પ્રેમ'
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)