ઈન્દ્રધનુષનો આઠમો રંગ
Saturday, March 29, 2008
મુક્તક
યાદ સતત આવે છે એ ખુલ્લી ડૅલી
ને રોજ સતાવે છે એ ખુલ્લી ડૅલી
તારુ નિકળવુ ને મારુ ત્યા હોવુ
અફવા ફેલાવે છે એ ખુલ્લી ડૅલી
જિગર જોષી "પ્રેમ"
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment