Friday, July 4, 2008

Ordanu Ekant !

આખાયે ઓરડાનો ખાલીપો પી જાવો એકાદા ખૂણામાં જઈ
તને મોડેથી સમજાશે ભઈ !